શોપિંગ કરવા જવું છે? આ છે અમદાવાદના 10 બેસ્ટ માર્કેટ
અમદાવાદના આ 10 માર્કેટમાંથી તમે શોપિંગ કર્યા વિના પોતાને રોકી નહીં શકો
અમદાવાદમાં પહેલા નંબરે આવે છે લાલ દરવાજાની બજાર
આ ગુજરાતની સૌથી સસ્તી માર્કેટ છે અને અહીં દરેક વસ્તુઓ મળી રહે છે
બીજા નંબર પર છે અમદાવાદની ગુજરી બજાર એટલે રવિવારી બજાર
અહીં કપડાં, ફર્નીચર, અને રસોડાના સામાન સસ્તા ભાવે મળે છે
ત્રીજા નંબર પર આવે છે ઢાલગર વાડ, જે અમદાવાની સૌથી જૂની માર્કેટ છે
અહીં સસ્તા બાવે ચણીયાચોળી, કુર્તા અને ડ્રેસના મટિરીયલ્સ મળે છે
ચોથા નંબરે છે રતન પોળ, જ્યાં ડિઝાઈનર સાડીઓ અને કપડાં મળે છે
અહીં ખાસ કરીને લોકો લગ્નની ખરીદી કરવા માટે આવે છે
અમદાવાદની આ માર્કેટ ગુજરાત નહીં પણ આખી દુનિયામાં પ્રખ્યાત છે
લૉ-ગાર્ડની ટ્રેડિશનલ ચણીયા ચોળી માટે સમગ્ર દેશ-દુનિયામાં ફેમસ છે
સિંધી માર્કેટ છઠ્ઠા નંબરે છે, જે સ્ત્રીઓ માટે અલગ-અલગ વેરાયટીમાં સસ્તા ભાવે કપડાં મળે છે
સાતમાં નંબરે છે ખાણી-પીણી માટે પ્રખ્યાત માણેક ચોક
અહીં હેન્ડીક્રાફ્ટને લગતી વસ્તુઓ ખૂબ જ સારી અને સસ્તા ભાવે મળે છે
આઠમાં નંબરે છે C.G રોડ માર્કેટ, જે બ્રાન્ડેડ વસ્તુઓના શોખીન લોકો માટે છે
9માં નંબરે છે નહેરુનગર પાથરણા બજાર જે હાલ એસ.જી હાઈ-વે પર છે
અહીં સ્ત્રીઓ અને બાળકો માટે જોઈએ તેવી વેરાયટીના કપડાં મળી રહે છે
10માં નંબરે આવે છે રાણીનો હજીરો જ્યાં લહેરિયા અને બાંધણીની સાડીઓ મળે છે
આ સાથે અહીં ઓક્સોડાઇસની જ્વેલરી માટે લોકો દૂર-દૂરથી આવે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો