વજાઇનલ એરિયાની કાળાશ દૂર કરવા કરો આટલું

વજાઇનલ એરિયાની આસપાસ કાળાશ થવા પાછળ મહિલાઓમાં હોર્મોનલ હેલ્થ, મોટાપા અને સુગરનું સેવન હોઇ શકે છે

જો તમારી વજાઇનલનો ભાગ કાળો પડી ગયો છે તો આ વેબ સ્ટોરી તમારા કામની છે

વજાઇનલની કાળાશને દૂર કરવા માટે તમે દહીંનો ઉપયોગ કરી શકો છો

દહીંમાં વિટામીન સી હોય છે જે સ્કિન પિગ્મેન્ટેશનને ઓછુ કરીને સ્કિનને અંદરથી સુધારવાનું કામ કરે છે

સ્નાન કર્યા પહેલાં તમે વજાઇનલ ભાગમાં દહીં લગાવીને 20 મિનિટ પછી નોર્મલ વોશ કરો

એલોવેરા જેલથી પણ તમે કાળાશને દૂર કરી શકો છો

એલોવેરા જેલની સૌથી મોટી ખાસિયત એ છે કે આ વજાઇનલ પીએચ અનુસાર એકદમ પરફેક્ટ છે

ગુલાબ જળ અને ચંદનને મિક્સ કરીને તમે વજાઇનલ એરિયામાં લગાવીને કાળાશ દૂર કરી શકો છો

10 મિનિટ આ પેસ્ટ લગાવી રાખો અને પછી ધોઇ લો

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો