હૃદયની નસ બ્લોક થવા પર દેખાય છે આ લક્ષણ

તેને હાર્ટ બ્લોકેજ તરીકે પણ ઓળખવામાં આવે છે

 આ સમસ્યામાં હૃદયની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ખામી સર્જાય છે

આ હૃદયની નસોમાં રક્ત પરિભ્રમણને અસર કરે છે

આવી સ્થિતિમાં, શરીર કેટલાક સંકેતો આપે છે જેને અવગણવા જોઈએ નહીં

છાતીમાં દુખાવો એ હાર્ટ બ્લોકનું સૌથી પહેલું લક્ષણ હોઈ શકે છે

હાર્ટ બ્લોકેજને કારણે તમને ચક્કર આવવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે

જ્યારે હાર્ટ બ્લોકેજ થાય છે, ત્યારે તમારે સખત થાકનો સામનો કરવો પડે છે

 જો તમે હંમેશા થકાન અનુભવો છો અને નાનકડાં કામ કરવામાં પણ હાંફી જતા હોવ તો સાવચેત થવાની જરૂર છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો