ડેન્ગ્યુ હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ લક્ષણો
હાલના સમયમાં ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુનો હાહાકાર જોવા મળી રહ્યો છે
મચ્છર કરડ્યાના 4 દિવસ પછી, વ્યક્તિમાં ડેન્ગ્યુના લક્ષણો દેખાવા લાગે છે
તમારે આના લક્ષણોની બિલકુલ પણ અવગણના ન કરવી જોઇએ
ડેન્ગ્યુ 104 સુધી તાવ લાવી શકે છે. સાથે જ માથાનો દુખાવો અને સાંધાના દુખાવાની ફરિયાદ થઈ શકે છે
ડેન્ગ્યુ રક્તવાહિનીઓને પણ નુકસાન પહોંચાડી શકે છે
આ સ્થિતિમાં પ્લેટલેટ્સની સંખ્યા પણ ઓછી થવા લાગે છે. તેથી ડેન્ગ્યુના લક્ષણોની અવગણના ન કરવી જોઈએ
તાવની સાથે, પેટમાં દુખાવાની ફરિયાદ અને ઉલ્ટીની ફરિયાદ પણ રહી શકે છે
જ્યારે તમને ડેન્ગ્યુ હોય ત્યારે તમે નબળાઈ અને થાક અનુભવી શકો છો
આ સમય દરમિયાન તમને રોજિંદા કામકાજ કરવામાં પણ તકલીફ પડી શકે છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો