બ્લડ સુગર વધવા પાછળ આ કારણો પણ છે જવાબદાર

ડાયાબિટીસ એ વધતી જતી ગંભીર વૈશ્વિક આરોગ્ય સમસ્યા છે

જેનું જોખમ છેલ્લા એક દાયકામાં ઝડપથી વધતું જોવા મળ્યું છે

સુગર વધવા પાછળ ઘણા કારણો જવાબદાર છે

બ્રેકફાસ્ટ સ્કીપ કરવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે

દિવસ દરમિયાન પૂરતુ પાણી ન પીવાની આદત સુગર લેવલને વધારી શકે છે

તણાવને કાબૂમાં ન રાખવાની સ્થિતિમાં બ્લડ સુગરનું સ્તર વધી શકે છે

પૂરતી ઉંઘ ન લેવાથી પણ બ્લડ સુગર લેવલ વધે છે

ઊંઘની અછતને કારણે, લેપ્ટિન હોર્મોનનું સ્તર વધવાનું જોખમ રહેલું છે, જે વધુ ખાવાની ઇચ્છા તરફ દોરી જાય છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો