આ લોકોએ ભૂલથી પણ ન કરવું જોઇએ ખજૂરનું સેવન

ખજૂર આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે

પરંતુ કેટલાક લોકોના શરીર માટે ખજૂરનું સેવન નુક્સાનદેહ છે 

આ લોકો માટે ખજૂર એ ઝેર સમાન કામ કરે છે

જો ખજૂરનું વધુ પડતુ સેવન કરવામાં આવે તો તમે હાઈપોગ્લાયકેમિઆનો શિકાર બની શકો છો

આ એક એવી સ્થિતિ છે જેમાં બ્લડ સુગર લેવલ અત્યંત નીચું થઈ જાય છે

જેના કારણે શરીરમાં નબળાઈ અને ચક્કર આવવાની ફરિયાદ થઈ શકે છે

જો તમે ઓબેસીટીથી પીડિત છો તો ખજૂરનું સેવન કરવાનું ટાળો

એલર્જીક લોકોએ ખજૂરથી દૂરી બનાવવી. તેમાં સલ્ફાઇડ્સ મોટા પ્રમાણમાં જોવા મળે છે જે એલર્જીનું કારણ બની શકે છે

તેનાથી આંખોમાં લાલાશ અને આંખોમાં ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો