આ લોકો માટે રીંગણા ઝેર સમાન છે

રીંગણા ઘણા લોકોના ફેવરિટ હોય છે તે વેટ લોસ માટે ફાયદાકારક છે

આ સાથે તે બ્લડ શુગર અને હ્રદય રોગને દૂર રાખવામાં પણ મદદ કરે છે

પરંતુ કેટલાક લોકોએ રીંગણાથી દૂરી બનાવીને રાખવી જોઇએ

જે લોકોને પેટમાં પથરીની સમસ્યા છે તેઓએ રીંગણાનું સેવન ન કરવું જોઇએ

જે લોકોમાં લોહીની ઉણપ, આયરનની કમી હોય છે તેઓએ રીંગણાનું સેવન ન કરવું

કોઇ પણ પ્રકારની એલર્જીથી પીડિત લોકોએ રીંગણના સેવનથી બચવું

જે લોકોને પાચન સંબંધિત સમસ્યા જેમકે ગેસ, એસિડીટી હોય તેમણે સેવન ન કરવું

જે લોકોને આંખોમાં જલનની સમસ્યા હોય તેમણે પણ રીંગણાથી દૂર રહેવું

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો