આ સામાન્ય આદતોના કારણે આવે છે હાર્ટ એટેક
આજકાલ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે
આની પાછળ ખરાબ લાઇફસ્ટાઇલ અને કેટલીક આદતો જવાબદાર હોય શકે છે
વજન કંટ્રોલમાં ન રાખવું એ આ પાછળનું સૌથી મોટું કારણ છે
સ્થૂળતા હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ, હાઈ ટ્રાઈગ્લિસેરાઈડ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધારે છે
જે લોકો ધૂમ્રપાન કરે છે અને વધુ સ્ટ્રેસ લે છે તેમનામાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે
ક્યારે કસરત ન કરવી અને આરામદાયક જીવન જીવવું પણ એક કારણ છે
શરીર માટે થોડી હલન ચલન જરૂરી છે. માટે નિયમીત કસરત કરો
યોગાસન અને નિયમિત વ્યાયામ કરવાથી હાર્ટ એટેક અને હ્રદયની બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો