મહિલાઓમાં વજન વધવા પાછળ આ કારણો હોય છે જવાબદાર

મહિલાઓમાં ઘણી વાર વજન વધવાની સમસ્યા જોવા મળે છે

ચાલો જાણીએ મહિલાઓમાં વજન વધવા પાછળના કેટલાક કારણો

તણાવના કારણે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન વધે છે જે ફેટ વધારવાની સાથે મેટાબોલિઝ્મ પર પણ અસર કરે છે

પીરિયડ્સ દરમિયાન વજન વધવું સામાન્ય હોય શકે છે

આવા સમયે શરીરમાં પાણી ભરાવાની સમસ્યા થઇ શકે છે

જેના કારણે વજન વધવાની સાથે બ્લોટિંગની સમસ્યા થાય છે

તણાવ અથવા હોર્મોનના બદલાવને કારણે મહિલાઓ ઓવરઇટિંગ કરે છે

જેના કારણે શરીરમાં કેલેરી અને કાર્બોહાઇડ્રેટ્સ પણ વધે છે

પ્રોજેસ્ટોરોન હોર્મોનનું સ્તર પડવાથી શરીરમાં ફેટ જમા થવા લાગે છે

શરીરમાં થાઇરોઇડ હોર્મોનની કમી થવા પર પણ આ સમસ્યા થાય છે

સ્લીપીંગ પેટર્નમાં ઘડી ઘડી બદલાવ અથવા પૂરતી ઉંઘ ન લેવાથી પણ વધે છે વજન

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો