Heading 1
શું આ શાકભાજી નથી?
ટામેટાંને દરેક ઘરમાં શાકભાજીના રુપે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હકીકતમાં તે ફળ છે
શિમલા મરચાં હકીકતમાં ના તો તે તીખા હોય છે અને ના તે શાકભાજી છે. શિમલા મરચાં એક ફળ છે
ભીંડાનું શાક મોટાભાગનાં લોકોને પસંદ હોય છે. પરંતુ આ પણ એક ફળ છે, શાકભાજી નહીં
કડવા કારેલાંની ઓળખ શાકભાજી તરીકે કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં તે ફળ છે
વિટામીન-એ, સી અને પૉલીફેનૉસલ્સથી ભરપૂર રીંગણા શાકભાજી નથી તે પણ ફળ છે
પોતાની છાલથી વટાણાં પણ પોતાની ઓળખ સંતાડીને બેઠાં છે. જી હાં, વટાણાં પણ શાકભાજી નહીં પણ ફળ છે
કાકડી વિના સલાડ અધૂરો છે. પરંતુ શું તમે જાણો છે કે કાકડી પણ એક પ્રકારનું ફળ છે
પ્રોટીનથી ભરેલી ચોળી પણ શાકભાજી નહીં પણ ફળ છે. તે ડાયાબિટીસના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો