ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ (2 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી)

મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ લાગણીસભર જણાઈ રહ્યું છે

આ સપ્તાહે વૃષભ રાશિના લોકો માટે યાત્રાના સંજોગો ઉભા થઇ શકે છે

ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, મિથુન રાશિના જાતકો માટે સપ્તાહ ખૂબ જ હકારાત્મક છે

આ સપ્તાહ કર્ક રાશિના જાતકો માટે કોઈ પણ બાબતમાં આળસ કરશો તો તમારું કામ ચોક્કસ બગડશે

સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ અન્ય લોકો પર કંટ્રોલ છોડી દઈને પોતાની જાત પર કંટ્રોલ કરવાનું છે

કન્યા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ છળ કપટથી ભરેલું હોઈ શકે છે

સમય આવી ગયો છે નિર્ણય લેવાનો તેમ ટેરો કાર્ડ્સ તુલા રાશિના જાતકોને મેસેજ આપી રહ્યા છે

આ સપ્તાહ વૃશ્ચિક રાશિના લોકો માટે એકંદરે હકારાત્મક જણાઈ રહ્યું છે

ધન રાશિના જાતકો માટે ટેરો કાર્ડ્સ કહી રહ્યા છે કે, મન અને મગજ બંને અલગ દિશામાં ચાલી રહ્યા છે

આવનારું સપ્તાહ મકર રાશિના જાતકો માટે થોડું કપરું દેખાઈ રહ્યું છે

અંતરાત્માનો અવાજ સાંભળો અને એ જ પ્રમાણે આગળ વધો તેમ ટેરો કાર્ડ્સ કુંભ રાશિના જાતકોને કહી રહ્યા છે

મીન રાશિના જાતકો આ સપ્તાહ તમે આયોજનો તો ખૂબ બધા કરશો પરંતુ, તે પૂર્ણ નહી કરી શકો