ટેરો સાપ્તાહિક રાશિફળ, કેવું રહેશે સપ્તાહ?

મેષ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ સામાન્ય રહેશે

વૃષભ રાશિના જાતકોએ યોગ્ય એક્શન લઈને પોતાનું કામ આગળ વધારતા રહેવું

મિથુન રાશિના જાતકોને આ સપ્તાહે સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા જણાઈ રહી નથી

કર્ક રાશિના જાતકોએ નેચર સાથે કનેક્ટ કરવું. આધ્યાત્મની સફર પર ધ્યાન આપવું

સિંહ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ થોડું નેગેટિવ જણાઈ રહ્યું છે

કન્યા રાશિના જાતકોએ બિઝનેસમાં નવા આઈડીયાઝ મળી રહે. જોબમાં તમને જોઈએ ત્યારે મદદ મળી શકે છે.

તુલા કારકિર્દી બાબતે આ સપ્તાહ હકારાત્મક જણાઈ રહ્યું છે

વૃશ્ચિક રાશિના જાતકોનું આ સપ્તાહે સ્વાસ્થ્ય ઓવરઓલ સામાન્ય રહેશે.

ધન રાશિના જાતકોને જે કામ મેળવવા ઘણા સમયથી પ્રયત્ન કરતા હતા તે સફળતાપૂર્વક મળતું જણાય

મકર રાશિના જાતકોએ પોતાના હકારાત્મક પાસાઓ પર વધુ ધ્યાન આપવું

કુંભ રાશિના જાતકોએ અન્ય લોકોની વાતમાં આવીને લગ્ન બાબતના નિર્ણય લેવા નહિ

મીન: તમારી ભલમનસાઈનો લોકો પોતાના ફાયદા માટે લાભ લઇ શકે છે.