ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ, તમારું સપ્તાહ કેવું રહેશે?

મેષ: સ્વાસ્થ્ય ઓવરઓલ હકારાત્મક જણાઈ રહ્યું છે. ઘણા બધા બદલાવો આવી રહ્યા છે.

વૃષભ :  જે કામ માટે લાંબા સમયથી મહેનત કરી રહ્યા હતા તેમાં સફળતા મળતી જણાઈ રહી છે

મિથુન: કોઈ પણ વ્યક્તિ સાથે દલીલમાં ઉતરવું નહિ અને આ સપ્તાહે જે થાય તે થવા દેવું

કર્ક: ટ્રાવેલિંગ સમયે બીમાર ના પડાય તેનું ખાસ ધ્યાન રાખવું

સિંહ: તમારામાં ડિવાઈન પાવર છે તે ઓળખીને આધ્યાત્મ તરફ આગળ વધો

કન્યા: તમારા જીવનમાં કોઈ મિસ્ટેરીયસ પાત્ર આવી શકે છે જે તમને લાઈફનો અન્ય દ્રષ્ટિકોણ બતાવશે

તુલા: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહ થોડુક નકારાત્મક જણાઈ રહ્યું છે

વૃશ્ચિક: ભૂતકાળમાં કરેલી ભૂલોના કારણે નવા કામ મળવામાં ખૂબ મુશ્કેલી પડી શકે છે

ધન: વધુ પડતી લાગણીઓ અને વિચારો તમે મનમાં રાખ્યા છે જેના કારણે હ્રદયની તકલીફ આવી શકે છે

મકર : કરિયરમાં ધીમી ગતિની પણ નક્કર પ્રગતી આ સપ્તાહે કરિયરમાં થતી દેખાશે

કુંભઃ હેલ્થ સામાન્ય રહેશે. ખુલ્લા પગે ઘાસમાં ચાલવું. અને મનગમતા ફૂલો સાથે સમય વિતાવવો

મીનઃ નજીકના જે સંબંધોમાં પ્રોબ્લેમ્સ હતા તે સોલ્વ થતા જણાશે અને યોગ્ય માર્ગદર્શન પણ મળી રહેશે