ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળતમારું સપ્તાહ કેવું રહેશે?

મેષ રાશિફળ: આ સપ્તાહે તમારું સ્વાસ્થ્ય સુધરતું જણાશે. જૂની બીમારીથી છૂટકારો મળતો જણાય 

વૃષભ: કોઈ નવા નિર્ણયો લેવા નહિ, પોતાની ફેઇલ્યોર માટે કયા કારણો જવાબદાર છે તે બાબતે થોડું વિચારવું

મિથુન રાશિફળ : પોતાના કામને સ્વીકારીને મન અને મગજ બંને જયારે સરખો જવાબ આપે તે પ્રમાણે આગળ વધવું

કર્ક રાશિફળ: હેલ્થ ઓવરઓલ સારી રહેશે પરંતુ, કસરત પર ધ્યાન આપવું 

સિંહ રાશિફળ : બિઝનેસ અને જોબ બંનેમાં સફળતા મળે પરંતુ જોઈતી ખુશી ન મળે

કન્યા રાશિફળ : ખૂબ જ સ્ટ્રેસના કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે. પગના અને ગળાના દુઃખાવાનો પ્રોબ્લેમ થઇ શકે છે 

તુલા રાશિફળઃ કોમ્પ્રોમાઈઝ કરતા સમયે ધ્યાન રાખવું કે તે માટે લાંબા ગાળે અફસોસ તો નહી થાય ને?

વૃશ્ચિક રાશિફળઃ સનલાઈટમાં બેસવાથી લાભ મળે. ઓવરઓલ સ્વાસ્થ્ય સારું રહે

ધન રાશિફળ :  નવી તકો સામે આવે અને રિસ્ક લેવાનું મન પણ થાય

મકર રાશિફળ : રિલેશનશિપમાંબધું જ બરાબર લાગે પરંતુ વાસ્તવિકતા અલગ હોઈ શકે છે

કુંભ રાશિફળ : શારીરિક સ્વાસ્થ્ય સારું રહે. માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પરિસ્થિતિ સાથે આગળ વધવું

મીન રાશિફળ : શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે. ઘાસમાં ચાલવાથી ફાયદો થાય