ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ, તમારું સપ્તાહ કેવું રહેશે?

મેષ: જો તમે પોતાની સ્કિલ્સને સમજીને જે પણ કામ મળે છે તેણે સ્વીકારશો તો હકારાત્મક પરિણામો મળશે

વૃષભ: સ્વાસ્થ્ય બાબતે સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે

મિથુન: ટીમ વર્ક કરીને કોઈ પણ કામ કરશો તેમાં સફળતા ચોક્કસ મળશે

કર્ક: આ સપ્તાહે માથાના દુઃખાવાથી સાચવવું, શરદી-ખાંસી થવાના ચાન્સીસ જણાઈ રહ્યા છે

સિંહ: તમારા સંબંધોમાં ભૂતકાળની કોઈ પણ વાતથી પ્રોબ્લેમ્સ આવવાની શક્યતા છે

કન્યા: સ્વાસ્થ્ય બાબતે કોઈ જોખમ લેવા નહિ.  તમને ગમતું કામ ના મળવાથી બર્ડન આવી શકે છે

તુલા: અન્ય લોકોના માનસિક પ્રેશરના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા સર્જી શકે છે

વૃશ્ચિક : કોઈ પણ કામ વધુ પડતો હોબાળો કર્યા વિના કરવું અને પોતાના વિઝનથી આગળ વધવું

ધન: સંબંધો એકંદરે સામાન્ય જણાઈ રહ્યા છે. ખાસ કરીને સ્ત્રીઓએ એકલા સમય વિતાવવો જરૂરી છે

મકર: સ્વાસ્થ્ય બાબતે આ સપ્તાહે ખૂબ જ વધારે ધ્યાન રાખવું જરૂરી છે

કુંભ :  જૂની બીમારીમાંથી મુક્તિ મળતી જણાશે. રનિંગ કરવું અને બને તેટલી વધુ કસરત કરવી

મીન : સંબંધોમાં સુધારો આવે તે માટે તમારી આદતોમાં ટ્રાન્સફોર્મેશન આવે તે ખૂબ જરૂરી છે