લંચ બાદ પાવર નેપ લેવાથી શરીરને મળે છે અઢળક ફાયદા
બપોરની ઉંઘ હૃદય માટે સારી છે. ખાસ કરીને એવા લોકો માટે, જેમને હાઈ બીપીની સમસ્યા હોય
બપોરની ઊંઘ હોર્મોનલ સંતુલનને સુધારે છે
ડાયાબિટીસ, પીસીઓડી, થાઈરોઈડના દર્દીઓએ બપોરના ભોજન પછી નિદ્રા લેવી જોઈએ
બપોરની નિદ્રા ઇરીટેબલ બોવેલ સિન્ડ્રોમ, અપચો, ખીલ અને ડેન્ડ્રફ માટે ફાયદાકારક છે
જો તમને ઊંઘવામાં સમસ્યા આવતી હોય તો લંચ પછી એક નેપ તમારા માટે ખૂબ જ સારી રહેશે
સાંજે 4-7 ની વચ્ચે બિલકુલ ઉંઘ ન કાઢવી જોઇએ
10થી 30 મિનીટ સુધીની ઉંઘ બરાબાર છે તેનાથી વધુ ન ઉંઘવું
બપોરે નેપ લેવાથી વજન ઉતારવામાં પણ મદદ મળે છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો