સૂર્ય દેવને કઈ રીતે જળ અર્પિત કરવું જેથી તમને લાભ પ્રાપ્ત થાય તે જાણીએ.

રવિવારના દિવસે સૂર્ય દેવની પૂજા અને આરાધના કરવાથી ખૂબ લાભ થાય છે. 

સૂર્ય દેવને અર્ધ અર્પણ કરવા સૌપ્રથમ સવારે વહેલા ઉઠી સ્નાન કરવું.

આ પછી આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરવો અથવા સાંભળવો.

આ બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા અને તાંબાના કળશમાં જળ લેવું.

આ જળમાં સિંદૂર, અક્ષત, લાલ ફૂલ અને ગોળ નાંખવો.

હવે આ જળને આંખો બંધ કરી સૂર્ય દેવતાનું ધ્યાન ધરતા અર્પિત કરવું.

રવિવારના દિવસે સૂર્યને અર્ધ્ય આપવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે.

જો જાતકની કુંડળીમાં સૂર્ય નબળો છે તો તેણે દર રવિવારે સૂર્ય દેવનું વ્રત રાખવું જોઈએ

વધુ વાંચવા અહીં કરો ક્લિક

Heading 3

વધુ વાંચવા અહીં કરો ક્લિક