શુક્ર દેવ વૃષભ રાશિનો સ્વામી ગ્રહ પણ છે  તે સૌંદર્ય અને ભૌતિક સુખોનો કારક માનવામાં આવે છે

18 જૂનનાં વૃષભ રાશિમાં કરશે શુક્ર પ્રવેશ અને 13 જુલાઇ સુધી આ રાશિમાં રહેશે

શુક્ર દેવ 18 જૂન શનિવારે સવારે 8:06 વાગ્યે વૃષભ રાશિમાં પ્રવેશ કરવાં જઇ રહ્યો છે

જેમની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત હોય છે તે લોકોને ધન-ધાન્યની કોઇ કમી નથી રહેતી

મેષ રાશિના લોકો માટે શુભ સાબિત થશે. પરિવારમાં ખુશી આવશે, નોકરી- વેપારમાં સારો નફો મળશે

કર્ક રાશિનાં જાતકોની આવકમાં વૃદ્ધિ થશે, નોકરીમાં પ્રમોશન મળી શકે. અટવાયેલા પૈસા પાછા મળી શકે

સિંહ રાશિનાં જાતકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, નોકરીમાં પ્રમોશન મળી શકે,  કરિયરમાં લાભ મેળવવાની તક

મીન રાશિનાં જાતકોને કાર્યસ્થળે અપાર સફળતા મળી શકે, તમારી મહેનતનું પૂરેપૂરું ફળ દેખાય

એવાં લોકોને વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય છે જેમની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત હોય છે