મેમરી પાવર વધારવા માટે બસ કરો આટલું

જો તમે નાની નાની વસ્તુઓ ભૂલી જવા લાગ્યા છો

તો આજે જ ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ 

તમારી મેમરી ધીમે ધીમે પાવરફૂલ થઇ જશે

જો તમે તમારા આહારમાં કોબીજ, ડુંગળી અને બ્રોકોલી જેવા શાકભાજીનો સમાવેશ કરો છો

તો આવા શાકભાજીમાં ફ્લેવોનોઈડ હોય છે જે તમારી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે

B12 થી ભરપૂર ખોરાકનું સેવન કરો આ તમારી યાદશક્તિ વધારશે અને સાથે ઇમ્યુનિટી પણ વધારશે 

તેના માટે તમે ઇંડા, દૂધ અને માછલી જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો

ઈંડાની જરદી, આખા અનાજ, સોયાબીન અને તલના બીજમાં લેસીથિન નામનું પોષક તત્વ હોય છે

જે તમારી યાદશક્તિ વધારવામાં અને મગજના કાર્યને સુધારવામાં મદદ કરે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો