શું સાંજે દહીંનું સેવન કરવું જોઇએ?
દહીં એ એક સુપરફૂડ છે જેનું રોજ સેવન કરવામાં આવે તો ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે
દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોલિક એસિડ, આયર્ન, બી વિટામિન્સ જેવા પોષક તત્વો મળી આવે છે
તે તમારા આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે
દિવસ દરમિયાન દહીંનું સેવન કરવું વધુ સારું માનવામાં આવે છે
તમે લોકોને કહેતા સાંભળ્યુ હશે કે સાંજ પડ્યા પછી દહીંનું સેવન ન કરવું જોઇએ
દૂધ કે દૂધમાંથી બનેલી વસ્તુઓથી એલર્જી હોય તેમણે સાંજે દહીંનું સેવન ટાળવું જોઈએ
જો તમને પહેલાથી જ શરદી હોય તો દહીં ન ખાઓ નહીંતર કફની સમસ્યા થઈ શકે છે
ફેટ વાળી દહીં ખાવાનું ટાળો. તમે ઘરે દહીં બનાવીને તેનું સેવન કરવાનો પ્રયાસ કરો
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો