ડાંગમાં અનરાધાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર

રવિવારે ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા. વરસાદને કારણે ગામમાં નદીઓ વહેતી થઈ છે

ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયેલા રહેલા ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે

ખેડૂતોએ લીલો દુષ્કાળ જાહેર કરી સહાય ચૂકવવા માગ કરી છે

લો લેવવ કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને ભારે અસર પહોંચી

ધુલચોન્ડ, કુમારબંધ, આંબાપાડા, સુસરદા સહિત અનેક કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં

ઘોડાપુરની સ્થિતિ સર્જાતા નદી કિનારે ન જવા તંત્રએ લોકોને અપીલ કરી છે

વઘઈ તાલુકામાં રવિવારે બપોરે 4થી 6 કલાકમાં એટલે, બે કલાકમાં 2.91 ઇંચ વરસાદ ખબક્યો હતો

વરસાદ બાદ ગિરા ધોધ સોળે કળાએ ખીલ્યો હતો 

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Created by - Bhavyata Gadkari