શરદી બાદ જામી ગયો છે કફ? અજમાવો Tips

શરદી-ખાંસી બાદ છાતીમાં કફ જમા થવાની સમસ્યા ખૂબ પરેશાન કરે છે. 

જેના કારણે ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ થાય છે. 

કફથી છુટકારો મેળવવા માટે કેટલીક ઘરેલું પદ્ધતિઓ અપનાવી શકો છો. 

આ નુસખાઓથી તમને કોઈ આડઅસર પણ નહીં થાય.

છાતીમાં રહેલા કફને બહાર કાઢવા માટે મીઠાના પાણીથી કોગળા કરો.

હૂંફાળા પાણીમાં થોડું મીઠું મિક્સ કરીને દિવસમાં ત્રણ વાર કોગળા કરો

કાચી હળદર ખાઓ

સેકેલા આદુંમાં ગોળ મિક્સ કરીને ગોળી બનાવીને દિવસમાં બે વાર સેવન કરો

કાળા મરીના પાવડરમાં થોડું મધ મિક્સ કરીને તેનું સેવન કરો.