'ભારત માતા કી જય' સાથે ITBP જવાનોએ -40 ડિગ્રીમાં ઉજવ્યો ગણતંત્ર દિવસ

 હિમાચલ પ્રદેશની 16,000 ફિટની ઉંચાઇ પર ગણતંત્ર દિવસની ઉજવણી

ઉત્તરાખંડનાં ઓલીમાં માઇનસ 20 ડિગ્રી તાપમાનમાં કર્યું સ્કેટિંગ

ITBPનાં જવાનોએ લદ્દાખમાં 15,000 ફિટની ઉંચાઇ પર -40 ડિગ્રીમાં કર્યું ધ્વજ વંદન

 લદ્દાખમાં 15,000 ફીટની ઉંચાઇ પર માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી

તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ

'ભારત માતા કી જય'નાં જયઘોષ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી

રાષ્ટ્રધ્વજની સાથે ITBPનાં જવાનોએ સ્કેટિંગ કર્યુ 

લદ્દાખમાં ભારત માતા કી જય, ITBP કી જયનાં નારા સાથે માર્ચ