રેડ વાઇનથી થઈ શકે છે અદ્ભુત સ્વાસ્થ્ય લાભ

તમામ આલ્કોહોલિક પીણાઓમાં રેડ વાઇનને આરોગ્યપ્રદ વિકલ્પ માનવામાં આવે છે

રેડ વાઇન દ્રાક્ષને ફર્મેન્ટ કરીને બનાવવામાં આવે છે

તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે

જે લોકો દરરોજ લગભગ 150 મિલી રેડ વાઇન પીવે છે તેમને હૃદય રોગનું જોખમ લગભગ 32% ઓછું હોય છે

સ્તન, અંડાશય અને પ્રોસ્ટેટ કેન્સર સહિત અનેક પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે

ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવા રોગનું જોખમ ઘટાડી શકે છે

વાઇનમાં હાજર રેસ્વેરાટોલ મગજમાં સેરોટોનિનને વધારે છે, જે મૂડને સુધારે છે

સંધિવાના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો