વરસાદનું પાણી ચમકાવી દેશે તમારી કિસ્મત

વાસ્તુ પ્રમાણે વરસાદનું પાણી શુભ ગણાય છે

દેવું ઉતારી શકતા નથી તો વરસાદી પાણી દેવું ઉતારવામાં કરશે મદદ

જો વેપારમાં નુકસાન થઈ રહ્યું છે વરસાદના પાણીથી લક્ષ્મીજી અને વિષ્ણુનો અભિષેક કરવો

આર્થિક તંગીથી પરેશાન છો તો માટીના ઘડામાં વરસાદનું પાણી ભેગું કરીને ઘરની ઈશાન અથવા ઉત્તર દિશામાં રાખો

વરસાદી પાણીના ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ધનની કમી દૂર કરી દે છે

કોઈને લગ્નમાં પરેશાની આવી રહી છે તો વરસાદનું પાણી એકત્રિત કરીને ભગવાન ગણેશજીનો જળાભિષેક કરો

વરસાદી પાણી એકત્ર કરીને મહામૃત્યુંજય મંત્રની સાથે ભગવાન શિવનો જળાભિષેક કરો

ઘરમાં કોઈ નકારાત્મક શક્તિને દૂર કરશે વરસાદી પાણીનો ઉપાય

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો