મા તે મા...
PM મોદીનો માતૃપ્રેમ...

સૌથી મોટું તીર્થ સ્થાન માતાના ચરણોમાં સમાયું છે... હીરાબાનો શતાયું પ્રવેશ થતાં વડાપ્રધાને માતાના ચરણ ધોઇ ધન્યતા અનુભવી

માતા હીરાબાનો શતાયુ પ્રવેશ થતાં વડાપ્રધાન મોદીએ માતાનું મોં મીઠું કરાવ્યું

માતાના ચરણ ધોઇ પોતાની જાતને કૃતજ્ઞ અનુભવી પીએમ ભાવુક થયા

વડાપ્રધાન મોદી
માતાના ચરણોમાં નતમસ્તક

હું તમારા ચરણોમાં વંદન કરૂ છું...

માતાના શતાયું પ્રવેશે વડાપ્રધાને એક બ્લોગ લખ્યો છે જેમાં ભારોભાર માતૃપ્રેમ છલકાય છે. 

દેશ સેવા માટે માતાથી દૂર રહેતા પીએમ જ્યારે ગુજરાત પ્રવાસે આવે ત્યારે માતાના દર્શને અચૂક આવે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો