ગ્રેજ્યુએશન પછી સીધા જ કરી શકો છો Phd

Phd કરવા ઈચ્છતા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે સોનેરી તક

UGCએ પીએચડી કરવા માટે માસ્ટર્સની જરૂરિયા ખતમ કરી દીધી

7.5 CGPAની સાથે ચાર વર્ષીય UG કોર્સવાા PHDમાં પ્રવેશપાત્ર છે

યુજીસીએ પીએચડી ડિગ્રીને લઈને નવું રેગ્યુલેશન બહાર પાડ્યું છે

4 વર્ષીય અંડગ્રેજ્યુએટ પાઠ્યક્રમ શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે

આ નવો નિયમ વર્ષ 2022-23થી લાગુ કરવામાં આવી શકે છે

જે વિદ્યાર્થીઓનો 7.5થી ઓછો સીજીપીએ છે

એ વિદ્યાર્થીઓને એક વર્ષની માસ્ટર ડિગ્રી લેવી પડશે

નવા નિયમથી પીએચડી કરવા ઈચ્છા વિદ્યાર્થીઓને લાભ મળશે