આણંદઃ પતિના બીજા લગ્નમાં પત્નીની થઈ એન્ટ્રી

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના નાર ગામે લેવાયેલા લગ્ન મોકૂફ રાખવા પાડ્યા

મૂળ સોજીત્રાનો વતની હાલ બાકરોલમાં રહેતા યુવક પાર્થ પટેલે પહેલા 2019માં લગ્ન કર્યા હતા

પરિણીત હોવા છતાં પાર્થ નાર ગામની અન્ય યુવતી સાથે લગ્ન કરવા પહોંચ્યો હતો

પહેલી પત્ની પરિવારના સભ્યો સાથે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી 

ભારે હોબાળો થતાં બીજા લગ્ન મોકૂફ રાખવા પડ્યા હતા અને પાર્થ ભાગી છૂટ્યો હતો

પાર્થના પક્ષકારે પીડિતાના પરિવારજનોને બંદૂક બનાવીને રોફ જમાવ્યો હતો

પીડિતાનું કહેવું છે કે હજી છૂટાછેડાના નિર્ણય અંગે કોઈ કોર્ટ કાર્યવાહી થઈ નથી

પેટલાદ પંથકના સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ લગ્નની બબાલના વીડિયોએ ભારે ચર્ચા જગાવી

પોલીસે બીજા લગ્ન કરવા જનાર પાર્થ પટેલને પકડી જેલ ભેગો કર્યો 

Your Page!

Your Page!