આ 4 બિમારીઓના દર્દીઓ ભૂલથી પણ ન ખાતા આમળા

આમળાને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે

જો કે એવા કેટલાક રોગો છે, જેના દર્દીઓએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ

નહિંતર, તમને લાભને બદલે નુકસાન થઈ શકે છે

આમળાની તાસીર ઠંડી હોય છે, તેથી શરદી કે તાવથી પીડાતા લોકોએ તેનું સેવન ક્યારેય ન કરવું જોઈએ

જે લોકો એન્ટી બાયોટિક દવાઓનું સેવન કરે છે, તેઓએ આમળા ખાવાનું ટાળવું જોઈએ

લો બ્લડ શુગરના દર્દીઓએ પણ તેનું સેવન ન કરવું જોઈએ

જે લોકો કિડનીની બીમારીથી પીડિત છે, તેમણે આમળાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ

જો કોઇ ઓપરેશન થવાનું હોય તો 2 અઠવાડિયા પહેલા આમળા ખાવાનું બંધ કરો

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો