વધુ પડતી ઉંઘ લેવાથી રહે છે હાર્ટ એટેકનું જોખમ
8 કલાકની ઉંઘ લીધા બાદ પણ તમે ઉઠી નથી શકતા તો ચેતી જજો
લાંબા સમય સુધી સુઇ રહેવાથી હૃદયને જોખમ થઈ શકે છે. તેનાથી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ વધી જાય છે
જો તમને વધુ પડતી ઊંઘ લેવાની આદત છે, તો તેનાથી માથાનો દુખાવો વધી શકે છે
જે લોકો પોતાની ઉંઘને કાબૂમાં રાખી શકતા નથી, તેઓ ઘણીવાર ડિપ્રેશનનો શિકાર બને છે
વધુ પડતુ સુવાથી પેટ અને કમરની ચરબી વધે છે
જે આગળ જઇને ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે
વધુ પડતુ સુવાથી તમે આળસુ બની જાવ છો
વધુ પડતી ઉંઘ લેવાથી કરિયર પર પણ અસર થાય છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો