આ લોકોએ ભૂલથી પણ ન કરવું ભીંડાનું સેવન

મોટેભાગે તમામ લોકોને ભીંડાનું શાક ભાવતુ હોય છે

પરંતુ ભીંડા ખાવાથી તમારા શરીરને નુક્સાન પણ થઇ શકે છે

જો તમને કિડની સંબંધિત કોઈ બીમારી છે તો તમારે ભીંડાનું સેવન ટાળવું જોઈએ

ભીંડાનું સેવન કિડની અને પિત્તાશયની પથરીના કિસ્સામાં પણ નુકસાન પહોંચાડી શકે છે

 જો તમે દિવસમાં વધુ પડતા ભીંડાનું સેવન કરો છો તો તમને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે

જો તમે ભીંડાને વધુ પડતા તેલ માં રાંધીને ખાશો તો કોલેસ્ટ્રોલ લેવલ વધવાની શક્યતા વધી શકે છે

 ભીંડાને સાદી રીતે, ઓછા તેલ અને ઓછા મસાલામાં રાંધીને તેનું સેવન કરવું વધુ સારું છે

આ સિવાય પાચનતંત્ર નબળું પડ્યું હોય કે ખાંસી, સાઇનસ હોય તો પણ ભીંડા ખાવાનું ટાળો

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો