બ્રા ન પહેરવાથી શરીરને થઈ શકે છે નુકસાન

અનેક મહિલાઓને બ્રા પહેરવી નથી ગમતી તથા બ્રા પહેરવાથી અકળામણ થતી હોય તેવું લાગે છે

મહિલાઓ જણાવે છે કે, બ્રા પહેરવાથી તેમને કોઈ બાંધી દીધી હોય તેવું લાગે છે

જો તમારી બ્રેસ્ટ સાઈઝ વધુ છે અને બ્રા પહેરવામાં ન આવે તો તમારી ગરદનમાં દુખાવો થઈ શકે છે

બ્રેસ્ટ સાઈઝ વધુ હોવાથી ટ્રેપિઝિયસ માંસપેશીઓ ખેંચાવા લાગે છે, જેના કારણે ગરદનના પાછળના ભાગથી લઈને ખભા સુધી દુખાવો થાય છે

બ્રા પહેરવાથી બ્રેસ્ટને સપોર્ટ મળે છે. એક સારી બ્રા બ્રેસ્ટને સપોર્ટ કરે છે અને બ્રેસ્ટ નમી જતા નથી

ખોટી સાઈઝની બ્રા પહેરવાથી અકળામણ થવાની સાથે સાથે બ્રેસ્ટમાં દુખાવો પણ થાય છે

હવા પસાર ન થઈ શકવા જેવી સમસ્યા થવા લાગે છે અને પોશ્ચર પર પણ ખરાબ અસર થાય છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો