જાંબુ સાથે ભૂલથી પણ ન ખાતા આ વસ્તુ

જાંબુ દેખાવમાં ભલે નાના હોય, પરંતુ તેમાં પોષક તત્વોની કોઈ કમી હોતી નથી

જો તમે તેને ખાશો તો શરીરને ભરપૂર માત્રામાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી અને વિટામિન સી મળશે

જાંબુ બ્લડ શુગર અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેના સેવનથી વજન ઘટાડવું પણ સરળ બને છે

જાંબુ સાથે હળદર ખાવાથી પેટમાં દુખાવો, બેચેની અને એલર્જી થવાનું જોખમ રહેલું છે

જાંબુને દૂધ અથવા તેમાંથી બનેલી કોઇ વસ્તુ સાથે ન ખાવું, નહીં તો પેટ ખરાબ થઇ શકે છે

શક્ય છે કે તમને અપચો, ગેસ, પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે

જાંબુ સાથે ક્યારે પણ અથાણાંનું સેવન કરવું ન જોઇએ

જાંબુ ખાવાના પહેલા કે પછી અથાણું ખાવામાં આવે તો ઉલ્ટી, ગેસ અને હાર્ટબર્નની ફરિયાદ થઈ શકે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો