નખ ચાવવાની આદત હતી તો આ વેબ સ્ટોરી ખાસ વાંચો

ઘણા લોકોને બાળપણમાં નખ ચાવવાની આદત હોય છે

જ્યારે કેટલાક લોકો સ્ટ્રેસને કારણે પણ નખ ચાવતા હોય છે

પરંતુ તમને જણાવી દઇએ કે નખ ચાવવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે છે

નખ ચાવવાથી તેમાં રહેલા બેક્ટેરિયા પેટમાં જાય છે જેનાથી ઇંફેક્શન થઇ શકે છે

આ બેક્ટેરિયા પેટમાં પહોંચીને પાચન સંબંધી સમસ્યાઓ ઉભી કરી શકે છે

નખ ચાવવાથી દાંતના આકાર પર અસર થાય છે

દાંત ચાવવાથી પેઢા પર પણ ખરાબ અસર પડે છે

નખ ચાવવાથી પૈરોનીશિયા જેવા બેક્ટેરિયા શરીરમાં પ્રવેશી શકે છે

પૈરોનીશિયા બેક્ટેરિયા સેપ્ટિક આર્થરાઇટિસ જેવા રોગોનું કારણ બની શકે છે

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો