અહીં પરિવારના સભ્યો વચ્ચે જ બંધાય છે શારિરીક સંબંધો

ઈન્ડોનેશિયાની પોલાહી જનજાતીમાં ભાઈ-બહેન, માતા-પુત્ર, પિતા-પુત્રી વચ્ચે સબંધ બનાવાય છે

આ પ્રકારના સબંધથી જન્મેલા બાળકને મેન્ટલ અને ફિઝિકલ ડિસઓર્ડની બીમારી થઈ શકે છે

પરંતુ આ જનજાતીના રિસર્ચમાં આવું કઈ જોવા ના મળ્યું

ઈન્ડોનેશિયાના જંગલોમાં રહેવાવાળી પોલાહી જનજાતી દુનિયાભરમાં રિસર્ચ માટેની એક પહેલી બની ગઈ છે

પોલાહી જનજાતીમાં થતા આ પ્રકારના બાળકોના રિસર્ચમાં એવું જાણવા મળ્યું કે આ બાળકો અન્ય માનવ સમૂહ કરતા પણ ફિટ છે

અભ્યાસ કર્તાઓ હજુ પણ એ જાણાવામાં નિષ્ફળ રહ્યા છે કે, આવું કેવી રીતે થઈ શકે

સંભાવના છે કે જંગલમાં રહેવાવાળી આ જનજાતી કોઈ ખાસ પ્રકારની વનસ્પતિના પાનનું સેવન કરતી હોય 

આ જનજાતિ એ સારી રીતે જાણે છે કે કઈ વનસ્પતિના પાન ખાવાથી શું લાભ થાય છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો