માં દુર્ગાના આ મંદિરમાં બધી ઇચ્છાઓ થશે પૂર્ણ

માં દુર્ગા હિંદુ ધર્મની સૌથી આદરણીય દેવીઓમાંના એક છે

ભક્તો માટે મા દુર્ગા અનેક શક્તિઓ જેમ કે દુઃખ, પાપોનો નાશ કરનાર વગેરેના રૂપમાં પૂજનીય છે

ભક્તો માટે મા દુર્ગા દુઃખ, પાપોનો નાશ કરનાર દેવીના રૂપમાં પૂજનીય છે

આજે અમે મા દુર્ગાના એવા મંદિર વિશે જણાવીશું જ્યાં માંગેલી તમામ મનોકામના પૂર્ણ થાય છે

આ પવિત્ર અને પ્રસિદ્ધ મંદિર અન્ય કોઈ જગ્યાએ નહીં પરંતુ ભારતના પવિત્ર શહેર એટલે કે વારાણસીમાં છે

આ પવિત્ર મંદિરનું નામ 'મા બ્રહ્મચારિણી દુર્ગાનું મંદિર' છે

મા વિશે દંતકથા છે કે તેમણે વર્ષો સુધી ફળો અને ફૂલો ખાઈને અને જમીન પર રહીને કઠોર તપસ્યા કરી હતી

તમે વારાણસી રેલ્વે સ્ટેશનથી ટેક્સી દ્વારા સરળતાથી મંદિર સુધી પહોંચી શકો છો

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Created by -Bhavyata Gadkari