જાણો દૂધ સાથે જોડાયેલી જરૂરી વાતો

દૂધ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે.

તેમાં ઘણી માત્રામાં કેલ્સિયમ, પ્રોટીન અને ખનીજ હોય છે.

Heading 2

દૂધ શરીરને એનર્જી અને હાડકાંને મજબૂતી આપે છે.

સતત દૂધને ઉકાળવાથી તેના પોષક તત્વો નષ્ટ થઇ જાય છે.

જ્યારે પણ દૂધ પીવો તે પહેલા કે પછી ખાવાનું ઓછી માત્રામાં લો.

દૂધને ખાલી પેટે પીવાથી ગેસની સમસ્યા થઇ શકે છે.

ધ્યાન રાખો કે રિંગણ કે ડૂંગળી ખાધા પછી દૂધ ના પીવો.

ખાટા ફળોને ખાધા પછી ક્યારેય પણ દૂધનું સેવન ના કરો. ખાટા ફળો ખાધા પછી દૂધનું સેવન કરવાથી ફાયદાના બદલે ગેરફાયદા વધારે થાય છે.

કેળા અને દૂધને એકસાથે ખાવાથી શરીરમાં ટોક્સિન્સ બને છે.