શિયાળામાં ગાયના કાચા દૂધથી ચહેરા પર કરો માલિશ
જો ગાયના કાચા દૂધનો ઉપયોગ શિયાળામાં ત્વચાની સંભાળ માટે કરવામાં આવે તો ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે
રુની મદદથી ચહેરા પર દૂધ અપ્લાય કરી તેને 10 મિનીટ પછી ધોઇ નાખો. તમને ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો દેખાશે
શિયાળામાં ટેનિંગની સમસ્યા સામાન્ય છે. કાચા દૂધમાં લેક્ટિક એસિડ જોવા મળે છે જે સરળતાથી ટેનિંગ દૂર કરી શકે છે
જો તમે ટેનવાળી જગ્યા પર કાચું દૂધ લગાવો છો, તો ધીમે ધીમે ટેનિંગની સમસ્યા સમાપ્ત થઈ જશે
જો તમારી ત્વચા શુષ્ક અને નિસ્તેજ થઈ ગઈ છે, તો તમે મોઈશ્ચરાઈઝરને બદલે કાચા ગાયના દૂધનો ઉપયોગ કરી શકો છો
તે ન માત્ર ત્વચાને કોમળ બનાવે છે પરંતુ કુદરતી ચમક પણ પાછી લાવે છે
તમે ગાયના કાચા દૂધથી ડાર્ક સર્કલ પણ ઘટાડી શકો છો
કાચા દૂધની અંદર લેક્ટિક એસિડ જોવા મળે છે, જે આંખોની નીચે રહેલા ડાર્ક સર્કલને ઝડપથી ઘટાડવામાં અસરકારક છે
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો