'ફ્લાઇટમાં અન્ડરગાર્મેન્ટ પહેરવું ફરજિયાત!

પાડોશી દેશ પાકિસ્તાનમાંથી એવા સમાચાર સામે આવી રહ્યા છે જેને સાંભળીને તમે હસવા મજબૂર થશો

પાકિસ્તાનની રાષ્ટ્રીય એર કેરિયર પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે

એરલાઇન્સે નિયમ બનાવ્યો છે કે ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ માટે અંડરગાર્મેન્ટ્સપહેરવાનું ફરજિયાત છે

પાકિસ્તાની મીડિયા ઓર્ગેનાઈઝેશન જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર,

PIA એ ફરજિયાત બનાવ્યું છે કે કેબિન ક્રૂ મેમ્બર્સ ફ્લાઈટ દરમિયાન અંડરગાર્મેન્ટ પહેરે

તેમના મતે, એરલાઇન્સનું નામ દુનિયામાં ખરાબ થાય છે જ્યારે ક્રૂ ખરાબ રીતે તૈયાર હોય અને લોકો તેમને ખરાબ નજરથી જુએ છે

પાકિસ્તાન સરકારના ઉડ્ડયન મંત્રાલયે પણ કહ્યું છે કે આ નિયમનું ગંભીરતાથી પાલન કરવું જોઈએ

હવે આ નવા નિયમની ચારેબાજુ ખિલ્લી ઉડી રહી છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો