શિયાળામાં ઘરે આ રીતે બનાવો ફેસ સ્ક્રબ
જો તમે ઇચ્છો તો, તમે તમારી તૈલી ત્વચાને નિખારવા માટે ઘરે કેટલાક સરસ સ્ક્રબ તૈયાર કરી શકો છો
અખરોટનું સ્ક્રબ ઓઇલી ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે
અખરોટ ત્વચાને એક્સ્ફોલિએટ કરવાનું સારું કામ કરે છે
મધ ત્વચાને પોષણ આપે છે અને નરમ બનાવે છે
1 થી 2 અખરોટ, 1 મોટી ચમચી મધ અને અડધી ચમચી લિંબુનો રસ લઇ લો
અખરોટને દાણાદાર પીસીને તેમાં મધ અને લિંબુનો રસ મિક્સ કરો
સ્ક્રબને સાફ ચહેરા પર લગાવીને 2 મિનીટ મસાજ કરો અને પછી સાફ પાણીથી ધોઇ લો
આ પેસ્ટને ચહેરા પર અઠવાડિયામાં 2 વાર લગાવો
વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો