આ 24 કેરેટ હોટલનું જાણો એક રાતનું ભાડુ

વિયેતનામની રાજધાનીમાં આવેલી છે આ સોનાની હોટલ

ગોલ્ડન લૉક હોટલ એક લેવિશ ફાઈવ સ્ટાર હોટલ છે

જ્યાં તમને તમામ વસ્તુઓ સોનાની બનેલી જોવા મળશે

અહીંની દીવાલોથી માંડીને ફર્નિચર સુધી બધું જ સોનાનું છે

ત્યાં સુધી કે અહીંના બાથરુમથી માંડીને ટોયલેટ પણ સોનાના છે

ગોલ્ડન લૅક હોટલમાં 6 પ્રકારના 400 રુમ આવેલા છે

અહીં રુમના ભાડાની શરૂઆત 20 હજાર રુપિયાથી થાય છે

ડબલ બેડ સ્યૂટ એક રાતનું ભાડુ 75 હજાર રુપિયા છે

પ્રેસિડેન્શિયલ સ્યૂટનું એક રાતનું ભાડુ 5 લાખ રુપિયા છે

આ હોટલથી તમે આખા શહેરનો વ્યૂ જોઈ શકો છો

અહીં રેસ્ટોરેન્ટ, ફિટનેસ સેન્ટરથી માંડીને કરન્સી એક્સચેન્જ સુધીની પણ સુવિધા મળે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો