ગાયનું કે ભેંસનું કયું દૂધ છે તમારા બાળક માટે બેસ્ટ?
એક માતા તરીકે તમે હંમેશા વિચારતા હશો કે તમારા બાળક માટે કયું દૂધ બેસ્ટ છે
ગાયના દૂધમાં ભેંસના દૂધ કરતા ઓછું ફેટ હોય છે જેને સરળતાથી ડાયજેસ્ટ કરી શકાય છે
ગાયનું દૂધ ભેંસના દૂધ કરતા જાડું અને ક્રીમી હોય છે
હેવી ફૂડ જેવા કે દહીં, પનીર, ખીર, કુલ્ફી અને ઘી ગાયના દૂધ માંથી બનાવવામાં આવે છે
બાળકો માટે ગાયનું દૂધ વધુ સારું છે કારણ કે ભેંસના દૂધમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે અને તે પચવામાં મુશ્કેલ હોય છે
ભેંસનું દૂધ પસંદ કરી શકાય છે કારણ કે તેમાં ગાયના દૂધ કરતાં વધુ ચરબી, પ્રોટીન, કેલ્શિયમ અને કેલરી હોય છે
જો કે, તે બાળકો માટે પચવામાં મુશ્કેલ હોઈ શકે છે
ગાયનું દૂધ વધુ સરળતાથી સુપાચ્ય છે અને બાળકને હાઇડ્રેટેડ રાખે છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો