જાણો શું છે E-ઉપવાસ, આજકાલ છે ટ્રેન્ડમાં
મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં જૈન સમાજે પિયુષ પર્વ પર ઇન્ટરનેટ મુક્ત ઉપવાસ રાખીને એક અનોખી પહેલ કરી છે
આ ઉપવાસને ડિજિટલ ફાસ્ટિંગ નામ આપવામાં આવ્યું છે
આ માટે લોકોએ પોતાના મોબાઈલ મંદિરમાં 24 કલાક માટે બંધ કરીને તેને છોડવો પડશે
આજના સમયમાં મોટાભાગના લોકોને સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમિંગ અને પોર્નોગ્રાફીની લત લાગેલી છે
આ આદતને છોડાવવા માટે આ ઉપવાસ ખૂબ ઉપયોગી સાબિત થશે
આ અનોખા ઉપવાસનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે લોકો પોતાના મોબાઈલની લત છોડી દે
આજના સમયમાં યુવાનો મોબાઇલના વધુ પડતા ઉપયોગને કારણે માનસિક તાણ પણ અનુભવી રહ્યા છે
મોબાઇલના ઉપયોગના કારણે અનિદ્રાની સમસ્યા પણ વધી રહી છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો