તડકામાં કાળા થઇ ગયા છે હાથ? આ રીતે દૂર કરો ટેનિંગ

ઉનાળામાં સ્કીન ટેનિંગની સમસ્યા ખૂબ જોવા મળે છે

તડકામાં બહાર ફરવાથી સ્કીન ટેન થઇ જાય છે 

આજે અમે તમને એવી ટીપ્સ જણાવીશું જેનાથી તમે સન ટેનિંગ દૂર કરી શકો છો

હાથ પર કાચુ દૂધ લગાવીને 20 મિનીટ રાખી મસાજ કરો

આનાથી હાથની કાળાશ દૂર થશે અને ડેડ સ્કીનથી છૂટકારો મળશે

ચણાના લોટમાં ગુલાબજળ ઉમેરી પેસ્ટ બનાવી અડધો કલાક હાથો પર લગાવો

તમે એલોવેરા જેલનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે 30 મિનીટ એલોવેરા જેલને લગાવી રાખો

ટેનિંગ દૂર કરવા માટે બટેટાના રસનો ઉપયોગ પણ કરી શકો છો

વધુ વેબ સ્ટોરીઝ વાંચવા માટે અહીં ક્લિક કરો