આ લોકોએ ભૂલથી પણ ન ખાવી બદામ
બદામ ખાવાથી કિડની સ્ટોનની સમસ્યા વધી શકે છે
તેમાં ઓક્સલેટ સારી માત્રામાં હોય છે, જે કિડનીમાં જમા થાય છે અને પથરીનું જોખમ વધારે છે
જો તમારા પેટમાં પથરી છે તો બદામ ખાવાથી તે વધી શકે છે
બદામથી એલર્જી થઈ શકે છે. બદામમાં Amandine નામનું પ્રોટીન હોય છે
જે એલર્જીનું કારણ બને છે. બદામ ખાવાથી એલર્જીની સમસ્યા વધી શકે છે
બદામ પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે
વધુ પડતી બદામ ખાવાથી અપચો અને કબજિયાત થઈ શકે છે
પાચનમાં સમસ્યા હોય તો બદામ ખાવાનું ટાળવું જોઈએ
જો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો વધુ પડતી બદામ ખાવાથી નુકસાન થઈ શકે છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો