ઓર્ગેઝમથી મળે છે શારીરિક અને માનસિક ફાયદા

ઓર્ગેઝમથી માત્ર શારીરિક જ નહીં, માનસિક ફાયદા પણ થાય છે

સમયાંતરે સેક્સ માણવાથી શરીરમાં એન્ડોર્ફિન્સ હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે

તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો વિકાસ થાય છે

ઓર્ગેઝમ અથવા તો સેક્સ કર્યા પછી સરસ ઊંઘ આવે છે

સેક્સ દરમિયાન ઓર્ગેઝમને કારણે માઈગ્રેન, તણાવ તથા માથાના દુખાવામાં રાહત મળે છે કે નહીં

ઓર્ગેઝમ અથવા સેક્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનાથી આપણી સ્કિનમાં નિખાર આવે છે

ઓર્ગેઝમ દરમિયાન સેક્સની સાથે આપણી હળવી કસરત પણ થઈ જાય છે

સેક્સ કરનાર વ્યક્તિ ઓર્ગેઝમને કારણે વધારે રિલેક્સ અનુભવે છે અને માનસિક રીતે સ્વસ્થ રહે છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો