કુલ્હડમાં ચા પીવો અને આ બીમારીઓ કરો દૂર

ઠંડીની ઋતુમાં સૌ કોઈને કુલ્હડની ચા પસંદ આવે છે

ચાને કુલ્હડમાં નાખીને પીવાથી ઘણી બીમારીઓને માત આપી શકાય છે

કુલ્હડમાં ચા પીવાથી પાચનતંત્ર મજબૂત રહે છે

જેને પેટને લગતી સમસ્યા હોય તેને કુલ્હડમાં ચા પીવી જોઈએ

એવું માનવામાં આવે છે કુલ્હડમાં ચા પીવાથી હાડકા મજબૂત રહે છે

કુલ્હડમાં ચા પીવાથી હાડકા અને સાંધામાં દુખાવો થતો નથી

કુલ્હડમાં ચા પીવાથી એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે

માટીમાં કેલ્સિયમ હોવાથી શરીરમાં કેલ્સિયમનો વધારો થાય છે

પ્લાસ્ટિક કે ડિસ્પોઝેબલ કપમાં ચા પીવાથી પાચનતંત્ર બગડે છે

કુલ્હડનો એક જ વાર ઉપયોગ કરવામાં  આવે છે

એકવાર તેમાં ચા પીધા બાદ તેને ફેંકી દેવામાં આવે છે જેથી તેમાં બેક્ટેરિયા પ્રવેશતા નથી

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો