Single Child વિશે જાણો ચોંકાવનારા તથ્યો

એવું માનવામાં આવે છે કે જે બાળકોના ભાઈ-બહેન હોય છે તેઓ વધુ ખુશ હોય છે

 રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે ભાઈ-બહેન વચ્ચેની હરીફાઈના કારણે બાળકોની ખુશીમાં ઘણી વખત ઘટાડો થાય છે

અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે અડધાથી વધુ બાળકો તેમના પોતાના ભાઈ કે બહેનથી પરેશાન હતા

જે બાળકોને ભાઈ-બહેન નથી તેઓ એકલતા અનુભવે છે

પરંતુ તમને જણાવી દઈએ કે આવા બાળકોની મિત્રતા ઊંડી હોય છે અને તેઓ અદ્ભુત મિત્રો બની જાય છે

સંશોધનમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના સિંગલ બાળકો કિશોરાવસ્થામાં ડિપ્રેશનમાંથી પસાર થાય છે

જો બાળકને કોઇ બહેન હોય તો તે એકલાપણું, ગિલ્ટી, નિરાશા વગેરે ઓછુ અનુભવે છે

ભાઈ-બહેન હોય તેવા બાળકોની તુલનામાં, એકલાં બાળકો વેલ મેનર્ડ હોય છે

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો