ડાયાબિટીસથી કેવી રીતે બચવું?
ડાયાબિટીસ એ એક ગંભીર આરોગ્ય સમસ્યા છે જે સમગ્ર વિશ્વમાં લોકો પર અસર કરી રહી છે
આ એવી સ્થિતિ છે જ્યારે લોહીમાં સુગરનું પ્રમાણ ખૂબ વધારે અથવા ઓછું થઈ જાય છે
જે કિડની રોગ અને સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે
વિશ્વ ડાયાબિટીસ દિવસ દર વર્ષે 14 નવેમ્બરે ઉજવવામાં આવે છે
વર્ષ 1980માં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 108 મિલિયન હતી
જે વર્ષ 2014માં વધીને 422 મિલિયન થઈ ગયા છે
સ્વસ્થ આહાર, નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ, વજન જાળવવું અને તમાકુનો ઉપયોગ ટાળવો એ ટાઇપ 2 ડાયાબિટીસથી બચાવી શકે છે
જો કે કેટલાક લોકોને આનુવંશિક કારણોસર પણ આવું થાય છે
વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો