બદલાતા મોસમમાં સ્વસ્થ રહેવા માટે રાખો આ સાવધાનીઓ.

બદલાતા વાતાવરણમાં ઇમ્યૂનિટી બુસ્ટ કરતી વસ્તુઓ ખાવ.

શરદી-ઉધરસથી દૂર રહેવા માટે સવારે અને સાંજે સ્ટીમ લો.

ગળામાં ખારાશ છે તો મીઠાના પાણીથી કોગળા કરો.

થોડી ઠંડી હવામાં સ્વેટર પહેરવાનું બંધ ના કરો.

બદલાતા મોસમમાં ઠંડી વસ્તુઓનું સેવન કરવાથી બચો.

બદલાતા મોસમમાં સ્વસ્થ રહેવા માટે નવશેકુ પાણી પીવો.

જેટલા બની શકે તેટલા મોસમી ફળો અને શાકભાજીનું સેવન કરો.

એલાઇચી, આદુ, મરી જેવી વસ્તુઓનું સેવન કરો.

ફ્રિજમાં રાખેલી વસ્તુઓને સારી રીતે ગરમ કરીને ખાવ.

વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો